ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) આજીવન કેદની શિક્ષાપાત્ર ગુનો કરવા માટે ગૃહપ્રવેશ કરવા બદલ IPC ની કઈ કલમમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 450 કલમ 470 કલમ 440 કલમ 460 કલમ 450 કલમ 470 કલમ 440 કલમ 460 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત ગૃહપ્રવેશના પ્રકાર કયા છે ? રાત્રે ગૃહપ્રવેશ ગુપ્ત રીતે ગૃહ પ્રવેશ ઘર ફોડવું આપેલ તમામ રાત્રે ગૃહપ્રવેશ ગુપ્ત રીતે ગૃહ પ્રવેશ ઘર ફોડવું આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેરકાયદેસર અટકાયતના ગુનામાં કઈ અલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 349 કલમ 340 કલમ 331 કલમ 339 કલમ 349 કલમ 340 કલમ 331 કલમ 339 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનામાં મદદગારી કઈ કઈ રીતે થઈ શકે છે ? આપેલ તમામ ઉશ્કેરણી દ્વારા મદદ દ્વારા કાવતરા દ્વારા આપેલ તમામ ઉશ્કેરણી દ્વારા મદદ દ્વારા કાવતરા દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમ હેઠળ ન્યાયાધીશની વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે ? કલમ -12 કલમ - 14 કલમ - 16 કલમ -19 કલમ -12 કલમ - 14 કલમ - 16 કલમ -19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા નિપજાવવા બદલ IPC ની કઈ કલમમાં કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 115 કલમ 225 કલમ 165 કલમ 325 કલમ 115 કલમ 225 કલમ 165 કલમ 325 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP