Gujarat Police Constable Practice MCQ IPC - 498(ક) મુજબ ત્રાસ એટલે - પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત શારીરીક ત્રાસ પરીણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત માનસિક ત્રાસ પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત શારીરીક ત્રાસ પરીણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત માનસિક ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સમાચારોમાં આવેલ ઈ-નામ શું છે ? દક્ષિણ એશિયાના દેશોનો સમૂહ છે ઈલેક્ટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ છે. ઈલેક્ટ્રોનિક નેશનલ એપીકલ્ચર માર્કેટ છે ઈલેક્ટ્રોનિક નોંધણી દસ્તાવેજ છે દક્ષિણ એશિયાના દેશોનો સમૂહ છે ઈલેક્ટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ છે. ઈલેક્ટ્રોનિક નેશનલ એપીકલ્ચર માર્કેટ છે ઈલેક્ટ્રોનિક નોંધણી દસ્તાવેજ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જીલ્લાના વહીવટી વડા કોણ છે ? મેયર મેજીસ્ટ્રેટ ક્લેક્ટર મામલતદાર મેયર મેજીસ્ટ્રેટ ક્લેક્ટર મામલતદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી કઈ ગુજરાતી ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ પરથી બનેલી ફિલ્મ છે ? અખંડ સૌભાગ્યવતી મનોરમા ગુણસુંદરીનો ઘરસંસાર લીલુડી ધરતી અખંડ સૌભાગ્યવતી મનોરમા ગુણસુંદરીનો ઘરસંસાર લીલુડી ધરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય એવિડન્સ એક્ટ - 1872 માં મરણોન્મુખ નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતું નથી ? આપેલ તમામ હેતુઓમાં ઈશારાથી કરેલું નિવેદન નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી જાય નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ આપેલ તમામ હેતુઓમાં ઈશારાથી કરેલું નિવેદન નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી જાય નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કલમ - 60 મુજબ કેદના કેટલા કિસ્સાઓમાં કેદની શિક્ષા થઈ શકે. સંપૂર્ણ રીતે સખત કેદ સંપૂર્ણ રીતે સાદી કેદ સખત અને સાદી કેદ એક પણ નહીં સંપૂર્ણ રીતે સખત કેદ સંપૂર્ણ રીતે સાદી કેદ સખત અને સાદી કેદ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP