કાયદો (Law) IPC-498 A મુજબ ત્રાસ એટલે પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ ફક્ત માનસિક ત્રાસ પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ ફક્ત માનસિક ત્રાસ પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે ? 305 309 301 304 305 309 301 304 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) એકાંત કેદની સજા વધુમાં વધુ કેટલા સમય સુધીની થઈ શકે ? ત્રણ મહિના ચાર મહિના છ મહિના 1 વર્ષ ત્રણ મહિના ચાર મહિના છ મહિના 1 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ? મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે. લખાણ એ દસ્તાવેજ છે. બંને સાચા છે એક પણ નહિ મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે. લખાણ એ દસ્તાવેજ છે. બંને સાચા છે એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) "દસ્તાવેજ" ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ? શિલાલેખ આપેલ તમામ ધાતુપત્ર મુદ્રિત સામગ્રી શિલાલેખ આપેલ તમામ ધાતુપત્ર મુદ્રિત સામગ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેનામાંથી કઈ પદ્ધતિ ઇન્ડિયન પીનલ કોડમાં ગુનામાં મદદગારી થઈ શકે છે ? કાવતરુ રચીને આપેલ તમામ હથિયારો આપીને ઉશ્કેરણીથી કાવતરુ રચીને આપેલ તમામ હથિયારો આપીને ઉશ્કેરણીથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP