કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જેન સ્મિથ જિમ સ્ક્રીઆ એમિલી જ્હોનસન જ્હોન વિલિયમ્સ જેન સ્મિથ જિમ સ્ક્રીઆ એમિલી જ્હોનસન જ્હોન વિલિયમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં બીજું બાર્જ યાર્ડ 76 (LSAM8)નું ઉદ્દઘાટન ક્યા કરાયું ? વિશાખાપટ્ટનમ મઝગાવ કોચીન ચેન્નઈ વિશાખાપટ્ટનમ મઝગાવ કોચીન ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી ભોપાલ હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે અબુઆ આવાસ યોજના શરૂ કરી ? મેઘાલય મિઝોરમ ઉત્તરાખંડ ઝારખંડ મેઘાલય મિઝોરમ ઉત્તરાખંડ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ બેંકે કસ્ટમર સર્વિસ પોઈન્ટ (CSP) રજૂ કર્યા ? ICICI HDFC SBI AXIS ICICI HDFC SBI AXIS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 5મા વિશ્વ કોફી સંમેલનનુ આયોજન ક્યા કરવામાં આવ્યું ? બેંગલુરુ ચેન્નઈ હૈદરાબાદ શિલોંગ બેંગલુરુ ચેન્નઈ હૈદરાબાદ શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP