કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
IPL 2022માં મેન ઓફ ધ સીરિઝ (અથવા પ્લેયર ઓફ ધ સીરિઝ) અથવા તો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીરિઝ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે ?

શ્રી જોસ બટલર
શ્રી રાશિદ ખાન
શ્રી યુઝવેન્દ્ર ચહલ
શ્રી હાર્દિક પંડયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
TATA IPL, 2022ની ફાઈનલ મેચ ક્યા સ્ટેડિયમમાં રમાઈ હતી ?

વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
D Y પાટિલ સ્ટેડિયમ, મુંબઈ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
ઈડન ગાર્ડન્સ, કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
શ્રી સદગુરૂ દ્વારા શરૂ કરવામાં આવેલું ‘માટી બચાવો' (Save Soil) ચળવળ હેઠળ ક્લાયમેટ એક્શન અને જમીન સંરક્ષણ અંતર્ગત “Save Soil” MoU કરનાર ___ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

રાજસ્થાન
મધ્યપ્રદેશ
ઉત્તર પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ‘ઈથેનોલ નેટવર્ક અગેઈન્સ્ટ ફૂડ ક્રાઈસિસ’ (GNAFC) દ્વારા ‘ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઈસિસ 2022’ નામનો વાર્ષિક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે વર્ષ 2020ની તુલનામાં 2021માં 40 મિલિયનથી વધુ લોકોએ કટોકટીના સ્તરે અથવા વધુ ખરાબ ખાધ અસુરક્ષાનો અનુભવ કર્યો છે.
2. આ રિપોર્ટ અનુસાર ઈથોપિયા, દક્ષિણ મેડાગાસ્કર, દક્ષિણ સુદાન અને યમનમાં અડધા મિલિયનથી વધુ ખરાબ ખાદ્ય અસુરક્ષાથી પીડાય છે.
3. આ રિપોર્ટ અનુસાર ભારતમાં 3.5 મિલિયન લોકોએ અત્યંત ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કર્યો છે.
4. 53 દેશો અથવા પ્રદેશોમાં 193 મિલિયનથી વધુ લોકોએ 2021માં કટોકટી અથવા તીવ્ર ખાધ અસુરક્ષાના ખરાબ સ્તરનો અનુભવ કર્યો છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)એ ક્યા રાજયમાં કમલાદેવી નામક ફાસ્ટ પેટ્રોલ વેસેલ (FPV) યાર્ડ 2118નો શુભારંભ કર્યો ?

પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
આંધ્રપ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP