કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં PM મોદીએ ગ્વાલિયરના મહારાણી રાજમાતા વિજયરાજે સિંધિયાની સ્મૃતિમાં કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો લૉન્ચ કર્યો ?

150 રૂ.
200 રૂ.
50 રૂ.
100 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
17મા ભારત-આસિયાન શિખર સંમેલનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ COVID -19 ASEAN Response Fundમાં ભારત તરફથી કેટલી સહાય આપવાની જાહેરાત કરી છે ?

5 મિલિયન ડોલર
3 મિલિયન ડોલર
2 મિલિયન ડોલર
1 મિલિયન ડોલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ (ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશન ડે) ક્યારે મનાવાય છે ?

9 ડિસેમ્બર
8 ડિસેમ્બર
6 ડિસેમ્બર
7 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP