કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ ક્યા સ્થળે 'નિવેશક દિદિ' પહેલ અંતર્ગત નાણાકીય સાક્ષરતા વધારવા માટે ભારતની પ્રથમ પાણી પર તરતી નાણાકીય સાક્ષરતા શિબિરનું આયોજન કર્યું હતું ? ગંગટોક શ્રીનગર દેહરાદૂન ઈમ્ફાલ ગંગટોક શ્રીનગર દેહરાદૂન ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ISROએ ક્યા સ્થળેથી મલ્ટિપર્પઝ સાઉન્ડિંગ રોકેટ RH200નું સતત 200મું લૉન્ચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું ? દેહરાદૂન થુમ્બા (તિરુવનંતપુરમ) શ્રીહરિકોટા PRL(અમદાવાદ) દેહરાદૂન થુમ્બા (તિરુવનંતપુરમ) શ્રીહરિકોટા PRL(અમદાવાદ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ (World Science day for Peace and Development) ક્યારે મનાવાય છે ? 7 નવેમ્બર 8 નવેમ્બર 10 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર 8 નવેમ્બર 10 નવેમ્બર 9 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ફોર્બ્સ વર્ડ્સ બેસ્ટ એમ્પ્લોયર્સ રેન્કિંગ્સ 2022ના ટોપ-10 રેન્કમાં સામેલ એકમાત્ર ભારતીય કંપની કઈ છે ? વિપ્રો ઈન્ફોસીસ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અદાણી ગ્રૂપ વિપ્રો ઈન્ફોસીસ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અદાણી ગ્રૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) PM ગતિશક્તિ મલ્ટિમોડલ વોટરવેઝ સમિટનું આયોજન ક્યા કરાશે ? અયોધ્યા વારાણસી લખનૌ નવી દિલ્હી અયોધ્યા વારાણસી લખનૌ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ વીગન દિવસ (World Vegan Day) ક્યારે મનાવાય છે ? 2 નવેમ્બર 1 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર 2 નવેમ્બર 1 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP