કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ માનસિક સ્વાસ્થ્ય અને વીમા સાથે સંબંધિત બાબતો પર સલાહ માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરાયું ? ડૉ.એસ.કલ્યાણસુંદરમ્ ડૉ.પ્રતિમા મૂર્તિ ભાર્ગવ દાસગુપ્તા ડૉ.નિમેશ દેસાઈ ડૉ.એસ.કલ્યાણસુંદરમ્ ડૉ.પ્રતિમા મૂર્તિ ભાર્ગવ દાસગુપ્તા ડૉ.નિમેશ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતરત્ન ડૉ.આંબેડકર પુરસ્કાર કોને એનાયત કરાયો ? વાય.એસ.જગનમોહન રેડ્ડી શિવરાજસિંહ ચૌહાણ એકનાથ શિંદે યોગી આદિત્યનાથ વાય.એસ.જગનમોહન રેડ્ડી શિવરાજસિંહ ચૌહાણ એકનાથ શિંદે યોગી આદિત્યનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી શિખો કમાઓ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1999 1957 1947 1948 1999 1957 1947 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આયુષ્માન ભારત દિવસ ક્યારે મનાવાય છે ? 30 એપ્રિલ 6 મે 10 મે 20 એપ્રિલ 30 એપ્રિલ 6 મે 10 મે 20 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પ્રોજેક્ટ સ્માર્ટ' ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? રેલવે મંત્રાલય રેલવે મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શહેરી બાબતોનું મંત્રાલય રેલવે મંત્રાલય રેલવે મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP