કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ‘આયર્ન બીમ’ (Iron Beam) લેઝર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ઈરાન ઈઝરાયેલ ચીન રશિયા ઈરાન ઈઝરાયેલ ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ગોવામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઈન્ડિયન નેવલ એર સ્કવોડ્રન-316 (INAS-316)ને નૌસેનામાં સામેલ કરાયું, તેનું નામ જણાવો. પ્રબલ સાર્થક કોન્ડોર્સ સક્ષમ પ્રબલ સાર્થક કોન્ડોર્સ સક્ષમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) આંતરરાષ્ટ્રીય ચેતના દિવસ (International Day of Conscience) ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 8 એપ્રિલ 10 એપ્રિલ 5 એપ્રિલ 15 એપ્રિલ 8 એપ્રિલ 10 એપ્રિલ 5 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં 2021નો ચમેલી દેવી જૈન પુરસ્કાર કોણે જીત્યો ? રિયા કુમારી આરેફા જોહરી મહેક ભટ્ટ કુસુમ શાસ્ત્રી રિયા કુમારી આરેફા જોહરી મહેક ભટ્ટ કુસુમ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતની કૃષિ નિકાસ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, ત્યારે ભારતે કૃષિ નિકાસમાં છેલ્લા વર્ષની સાપેક્ષે કેટલા ટકાનો વધારો કર્યો છે ? 12% 15% 20% 5% 12% 15% 20% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ક્યારે મનાવાય છે ? 6 એપ્રિલ 21 એપ્રિલ 15 એપ્રિલ 11 એપ્રિલ 6 એપ્રિલ 21 એપ્રિલ 15 એપ્રિલ 11 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP