Talati Practice MCQ Part - 1
એક સંખ્યાના 7 ગણામાંથી 9 બાદ કરતાં મળતું પરિણામ તે સંખ્યાના 4 ગણા કરતાં 3 વધારે છે, તો સંખ્યા શોધો.

Talati Practice MCQ Part - 1
‘વળાંક' કોનો કાવ્ય સંગ્રહ છે ?

રાજેશ વ્યાસ
આદીલ મન્સૂરી
કાકા કાલેલકર
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :– કુણા પાનની લાલ રેખાઓ

નસપાની
પાનોત્રી
ટશર
પાનરગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP