કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 2020 2018 2017 2015 2020 2018 2017 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે C-295 પરિવહન વિમાન નિર્માણ સુવિધાની આધારશિલા મૂકી ? સુરત મહેસાણા વડોદરા રાજકોટ સુરત મહેસાણા વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સતત પર્વતીય વિકાસ શિખર સંમેલન (SMDS)-11નું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી (દિલ્હી) લેહ (લદાખ) ગંગટોક (સિક્કિમ) દેહરાદૂન (ઉત્તરાખંડ) નવી દિલ્હી (દિલ્હી) લેહ (લદાખ) ગંગટોક (સિક્કિમ) દેહરાદૂન (ઉત્તરાખંડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ટેલી-માનસ (Tele-MANAS) પહેલ શરૂ કરી છે. Tele-MANAS નું પૂરું નામ Tele Mental Health Assistance and Networking Across States છે. આપેલ બંને એક પણ નહીં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ટેલી-માનસ (Tele-MANAS) પહેલ શરૂ કરી છે. Tele-MANAS નું પૂરું નામ Tele Mental Health Assistance and Networking Across States છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ક્યા રાજ્યના ફૈઝાબાદ કેન્ટનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવાની મંજૂરી આપી ? હિમાચલ પ્રદેશ બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગરીબી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for the Eradecation of poverty) ક્યારે મનાવાય છે ? 15 ઓક્ટોબર 18 ઓક્ટોબર 16 ઓક્ટોબર 17 ઓક્ટોબર 15 ઓક્ટોબર 18 ઓક્ટોબર 16 ઓક્ટોબર 17 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP