કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં સાહિત્યનો 2022નો નોબેલ પુરસ્કાર જીતનારા એની અર્નોક્સ (Annie Ernoux) ક્યા દેશના લેખિકા છે ?

નોર્વે
યુક્રેન
ફ્રાન્સ
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે દુર્ગાવતી ટાઈગર રિઝર્વ નામક નવા ટાઈગર રિઝર્વને મંજૂરી આપી ?

ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં મેઘાલયના રાજ્યપાલનો વધારાનો હવાલો કોને સોંપાયો ?

સત્યદેવ નારાયણ આર્ય
બી.ડી. મિશ્રા
લા. ગણેશન
જગદીશ મુખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP