કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) ના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.વિમલ માથુર ડૉ.અજય શર્મા ડૉ.અજય માથુર ડૉ.મંથન વર્મા ડૉ.વિમલ માથુર ડૉ.અજય શર્મા ડૉ.અજય માથુર ડૉ.મંથન વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે એક વ્યક્તિના કાર્બનફૂટપ્રિન્ટનું આકલન કરવા માટે 'કાર્બનવોચ' મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? પુડુચેરી ચંદીગઢ લદાખ દિલ્હી પુડુચેરી ચંદીગઢ લદાખ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 17 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ દ્વારા જારી કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ (CPI)2020માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 81 86 76 96 81 86 76 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચેની ન્યુ સ્ટાર્ટ (Strategic Arms Reduction Treaty) 5 વર્ષ લંબાવવામાં આવી ? અમેરિકા - રશિયા ચીન - રશિયા બ્રિટન - અમેરિકા અમેરિકા - મેક્સિકો અમેરિકા - રશિયા ચીન - રશિયા બ્રિટન - અમેરિકા અમેરિકા - મેક્સિકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં આરોગ્ય સેતુ એપ સાથે નીચેનામાંથી કયું પોર્ટલ / એપ એકીકૃત કરવામાં આવ્યું ? મેરા કોવિડ કેન્દ્ર CO-WIN પોર્ટલ જીવનસેવા એપ ઈ-સંપદા એપ મેરા કોવિડ કેન્દ્ર CO-WIN પોર્ટલ જીવનસેવા એપ ઈ-સંપદા એપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP