કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021 અનુસાર, ગુજરાતમાં ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વૃક્ષ આચ્છાદન છે ? 2.80% 3.75% 1.75% 4.35% 2.80% 3.75% 1.75% 4.35% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ક્રિકેટર રે ઈલિંગવર્થનું તાજેતરમાં નિધન થયું, તેઓ ક્યા દેશના પૂર્વ ક્રિકેટર કેપ્ટન હતા ? ઈંગ્લેન્ડ જાપાન જર્મની દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ જાપાન જર્મની દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અખિલ ભારતીય સ્તરે સમર્પિત ભારતીય પર્યાવરણ સેવા (Indian Environment Service = IES) સ્થાપિત કરવા કહ્યું છે. આપેલ બંને ભારતીય પર્યાવરણ સેવા (IES)ના ગઠનની ભલામણ વર્ષ 2014માં પૂર્વ કેબિનેટ સચિવ TSR સુબ્રમણ્યમની અધ્યાતાવાળી સમિતિએ કરી હતી. આપેલ પૈકી એક પણ નહીં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અખિલ ભારતીય સ્તરે સમર્પિત ભારતીય પર્યાવરણ સેવા (Indian Environment Service = IES) સ્થાપિત કરવા કહ્યું છે. આપેલ બંને ભારતીય પર્યાવરણ સેવા (IES)ના ગઠનની ભલામણ વર્ષ 2014માં પૂર્વ કેબિનેટ સચિવ TSR સુબ્રમણ્યમની અધ્યાતાવાળી સમિતિએ કરી હતી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) પ્રથમ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવાયો ? 17 જાન્યુઆરી 15 જાન્યુઆરી 18 જાન્યુઆરી 16 જાન્યુઆરી 17 જાન્યુઆરી 15 જાન્યુઆરી 18 જાન્યુઆરી 16 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ કંપનીએ IPL 2022ના ટાઈટલ સ્પોર્ન્સના હકો ખરીદ્યા છે ? રિલાયન્સ VIVO OPPO TATA રિલાયન્સ VIVO OPPO TATA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 100 દિવસીય 'પઢે ભારત અભિયાન' લૉન્ચ કર્યું ? ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP