કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ISFR, 2021માં ક્યાં વિસ્તારોનું પ્રથમવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું ?

ટાઈગર કોરિડોર
ટાઈગર રિઝર્વ
ગીરના જંગલો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા દેશે જળવાયુ અને ઈકોસિસ્ટમ ઈમરજન્સી સામે લડવા નવુ બંધારણ રચવા માટે સંવિધાન કન્વેશનનું ગઠન કર્યુ ?

વેનેઝુએલા
ડેન્માર્ક
નેધરલેન્ડ
ચિલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છતા સ્ટાર્ટ અપ ચેલેન્જ લૉન્ચ કરી ?

ગ્રામીણ વિકાસ મંત્રાલય
ગૃહ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં કઈ અભિનેત્રીને 12મો ભારત રત્ન ડૉ.આંબેડકર પુરસ્કાર 2022 એનાયત કરાયો ?

દીપિકા પદુકોણ
હર્ષાલી મલ્હોત્રા
કંગના રણોત
અવિકા ગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP