કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021 અનુસાર, ગુજરાતમાં સૌથી વધુ વનાવરણમાં વધારો ક્યા જિલ્લામાં થયો ? કચ્છ ડાંગ ભાવનગર રાજકોટ કચ્છ ડાંગ ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ-2021 અનુસાર, ભારતનું વન આવરણ દેશના ભૌગોલિક ક્ષેત્રના ___ ટકા છે. 21.71% 30.75% 25.27% 28.21% 21.71% 30.75% 25.27% 28.21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ અલગથી ફિનટેક ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી ? RBI SIDBI આપેલ પૈકી એક પણ નહીં CBIC RBI SIDBI આપેલ પૈકી એક પણ નહીં CBIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં નિધન પામેલા મિલિના સાલ્વિની ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ? કુચીપુડી ભરતનાટ્યમ્ કથકલી કથક કુચીપુડી ભરતનાટ્યમ્ કથકલી કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલી અટલ ટનલ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? ઉત્તર પ્રદેશ જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ તમિલનાડુ ઉત્તર પ્રદેશ જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP