DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ (ISIS) નું પૂરું નામ શું છે ? ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરીયા ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાન એન્ડ સિરીયા ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરીટી ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરીયા ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાન એન્ડ સિરીયા ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરીટી ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે એમીલ દર્ખીમ ઑગસ્ત કૉમ્ત એમ.પી. પોલેટ પ્લૂટો એમીલ દર્ખીમ ઑગસ્ત કૉમ્ત એમ.પી. પોલેટ પ્લૂટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે ? 2000 કિમી 1600 કિમી 1200 કિમી 800 કિમી 2000 કિમી 1600 કિમી 1200 કિમી 800 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે ? ઈન્દિરા પોઈન્ટ કન્યાકુમારી લક્ષ્ય પોઈન્ટ પૉક પોઈન્ટ ઈન્દિરા પોઈન્ટ કન્યાકુમારી લક્ષ્ય પોઈન્ટ પૉક પોઈન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નર્મદા નદીનું ઉગમ સ્થાન ક્યાં છે ? બ્રહ્મગિરી પશ્ચિમ ઘાટ અમરકંટક સાતપૂડા બ્રહ્મગિરી પશ્ચિમ ઘાટ અમરકંટક સાતપૂડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP