કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ISR, 2021 અનુસાર, ગુજરાતમાં વનાવરણ અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ તમામ
ગાઢ જંગલો – 377 ચો.કિ.મી.
ખુલ્લા જંગલો - 9,516 ચો.કિ.મી.
મધ્યમ ગાઢ જંગલો - 5032 ચો.કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ભારતનો પ્રથમ જિલ્લા સુશાસન સૂચકાંક (DGGI) લૉન્ચ કર્યો ?

તેલંગાણા
દિલ્હી
જમ્મુ અને કાશ્મીર
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ISFR, 2021માં ક્યાં વિસ્તારોનું પ્રથમવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું ?

ટાઈગર કોરિડોર
ટાઈગર રિઝર્વ
આપેલ તમામ
ગીરના જંગલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP