કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી ઈન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ(ISR) 2022 અનુસાર, ક્યુ રાજય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પાવર સપ્લાય કાર્યક્ષમતામાં સુધારો કરવા ક્યા રાજયને વર્લ્ડ બેંક દ્વારા 135 મિલિયન ડોલરનું ઋણ આપવામાં આવ્યું છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ પશ્ચિમ બંગાળ ગુજરાત આંધ્ર પ્રદેશ તમિલનાડુ પશ્ચિમ બંગાળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ટાઈમ મેગેઝિનના ‘પર્સન ઓફ ધ યર’ 2021 તરીકે કોની પસંદગી કરવામાં આવી ? જેફ બેઝોસ જો બિડેન એલન મસ્ક નરેન્દ્ર મોદી જેફ બેઝોસ જો બિડેન એલન મસ્ક નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'ધ સ્ટેટ ઓફ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર (SOFA) 2021’ રિપોર્ટ કોણે જાહેર કર્યો છે ? વર્લ્ડ બેંક UNFCCC FAO નીતિ આયોગ વર્લ્ડ બેંક UNFCCC FAO નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) ચાર્ટર દિવસ ક્યારે મનાવાય છે ? 6 ડિસેમ્બર 8 ડિસેમ્બર 7 ડિસેમ્બર 9 ડિસેમ્બર 6 ડિસેમ્બર 8 ડિસેમ્બર 7 ડિસેમ્બર 9 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે સંચાર ઉપગ્રહ ઈનમાસેટ-6 F1 લોન્ચ કર્યો ? ઓસ્ટ્રેલિયા રશિયા પાકિસ્તાન જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા પાકિસ્તાન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP