કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ISROએ બેંગલુરુ સ્પેસ એકસ્પો દરમિયાન સ્પેસ ટેકનોલોજીમાં ક્યા દેશની સ્પેસ એજન્સી સાથે ભાગીદારી કરી ?

અમેરિકા
ઓસ્ટ્રેલિયા
ઈઝરાયલ
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતીય તટરક્ષક (ICG)એ ક્યા દેશના તટરક્ષક દળ સાથે સંયુક્ત અભ્યાસ ‘અભ્યાસ-01/22'નું આયોજન કર્યું હતું ?

અમેરિકા
જાપાન
બાંગ્લાદેશ
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
રેલવે પોલીસ ફોર્સ (RPF)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ?

21 સપ્ટેમ્બર
20 સપ્ટેમ્બર
18 સપ્ટેમ્બર
19 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP