કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશમાંથી ISROના રોકેટનો કાટમાળ મળી આવ્યો ? ઓસ્ટ્રેલિયા અમેરિકા કેનેડા જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા કેનેડા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2023નો મુસદ્દો તૈયાર કરવા માટે ગઠિત સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ છે ? પી.જે.શર્મા એન.સી.પંત આર.કે. મિશ્રા કે. કસ્તુરીરંગન પી.જે.શર્મા એન.સી.પંત આર.કે. મિશ્રા કે. કસ્તુરીરંગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ઈન્ડોનેશિયા જાપાન ચીન સિંગાપુર ઈન્ડોનેશિયા જાપાન ચીન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એર ક્વૉલિટી અર્લી વૉર્નિંગ સિસ્ટમ (AQEWS) અપનાવનારું ત્રીજું ભારતીય શહેર ક્યું બન્યું ? કોલકાતા ગાઝિયાબાદ હૈદરાબાદ અમદાવાદ કોલકાતા ગાઝિયાબાદ હૈદરાબાદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મુંબઈની કઈ સંસ્થાને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) મુંબઈમાં પરિવર્તિત કરાશે ? ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી (ICT) હોમી ભાભા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ મુકેશ પટેલ સ્કૂલ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ (NITIE) ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી (ICT) હોમી ભાભા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ મુકેશ પટેલ સ્કૂલ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ (NITIE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન વિધાનો પસંદ કરો. એક પણ નહીં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે પ્રોજેક્ટ ટાઈગર ડિવિઝન અને પ્રોજેક્ટ એલિફન્ટ ડિવિજનને વિલય કર્યાં. તેનું નવું નામ પ્રોજેક્ટ ટાઈગર એન્ડ એલિફન્ટ (PT&E) આપવામાં આવ્યું છે. આપેલ બંને એક પણ નહીં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે પ્રોજેક્ટ ટાઈગર ડિવિઝન અને પ્રોજેક્ટ એલિફન્ટ ડિવિજનને વિલય કર્યાં. તેનું નવું નામ પ્રોજેક્ટ ટાઈગર એન્ડ એલિફન્ટ (PT&E) આપવામાં આવ્યું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP