કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ISRO દ્વારા છોડવામાં આવનારા E05-01 સેટેલાઈટનો ઉદ્દેશ જણાવો. આપેલ પૈકી એક પણ નહીં કોમ્યુનિકેશન સહાય સૈન્ય સહાય કરવાનો કૃષિ, વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહાય આપવાનો આપેલ પૈકી એક પણ નહીં કોમ્યુનિકેશન સહાય સૈન્ય સહાય કરવાનો કૃષિ, વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહાય આપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) યુ. એસ. એર ક્વોલિટી ઈન્ડેક્સ અનુસાર ભારતનું કયું શહેર સૌથી વધુ પ્રદૂષિત છે ? ખડગપુર નોઈડા નવી દિલ્હી કોલકાતા ખડગપુર નોઈડા નવી દિલ્હી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજીયન (G-SER) ક્યાં સ્થાપવા માટે ગુજરાત સરકારે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે MOU કર્યા ? ધોલેરા અમદાવાદ વડોદરા ધોરડો ધોલેરા અમદાવાદ વડોદરા ધોરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકાર દ્વારા મોનિટરી પોલીસી કમિટીના સભ્ય/ સભ્યો તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? શશાંક ભીડે જયંત વર્મા અશિમા ગોયલ આપેલ તમામ શશાંક ભીડે જયંત વર્મા અશિમા ગોયલ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્ય દ્વારા બાળ અશ્લીલતાને શોધી કાઢવા માટે 'ક્રોલર' ,'TRACE' અને 'ઓપરેશન બ્લેક ફેસ' શરૂ કરાયું હતું ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં દેશની પ્રથમ ડ્રાઇવર રહિત મેટ્રો ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું ? બેંગલુરુ દિલ્હી અમદાવાદ મુંબઈ બેંગલુરુ દિલ્હી અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP