કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ISROનું આદિત્ય L1 મિશન કોની સાથે સંબંધિત છે ? મંગળ ગુરૂ સૂર્ય ચંદ્ર મંગળ ગુરૂ સૂર્ય ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ક્યા દેશમાં ગ્રીન સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવશે ? જાપાન સ્વિત્ઝર્લેન્ડ રશિયા સ્વીડન જાપાન સ્વિત્ઝર્લેન્ડ રશિયા સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ રચનાત્મકતા અને નવીનીકરણ દિવસ ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 21 એપ્રિલ 17 એપ્રિલ 29 એપ્રિલ 15 એપ્રિલ 21 એપ્રિલ 17 એપ્રિલ 29 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે બ્રોડકાસ્ટ સેવા પોર્ટલ (BSP) લૉન્ચ કર્યું ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય માહિતી અને પ્રાસરણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય માહિતી અને પ્રાસરણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં સોશિયલ મીડિયા કંપની ટિવટર કોણે ખરીદી ? મુકેશ અંબાણી એલોન મસ્ક જેફ બેઝોસ માર્ક ઝુકરબર્ગ મુકેશ અંબાણી એલોન મસ્ક જેફ બેઝોસ માર્ક ઝુકરબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતની પ્રથમ વેક્યુમ આધારિત સીવર સિસ્ટમ ક્યા શહેરમાં શરૂ કરાશે ? વારાણસી મુંબઈ આગ્રા પટના વારાણસી મુંબઈ આગ્રા પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP