કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ISROના આદિત્ય-L1 મિશનનો હેતુ શું છે ? પૃથ્વીના વાતાવરણનો અભ્યાસ મંગળ ગ્રહનો અભ્યાસ સૂર્યનો અભ્યાસ ચંદ્રનો અભ્યાસ પૃથ્વીના વાતાવરણનો અભ્યાસ મંગળ ગ્રહનો અભ્યાસ સૂર્યનો અભ્યાસ ચંદ્રનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે મનાવાય છે ? 21 ઑગસ્ટ 19 ઑગસ્ટ 20 ઑગસ્ટ 18 ઑગસ્ટ 21 ઑગસ્ટ 19 ઑગસ્ટ 20 ઑગસ્ટ 18 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) દેવધર ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે ? ક્રિકેટ હોકી ફૂટબૉલ કબડ્ડી ક્રિકેટ હોકી ફૂટબૉલ કબડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઝાયદ તલવાર નૌસેના અભ્યાસમાં ભાગ લીધો ? સાઉદી અરેબિયા બાંગ્લાદેશ કુવૈત UAE સાઉદી અરેબિયા બાંગ્લાદેશ કુવૈત UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વની પ્રથમ ઈથેનોલથી ચાલતી કારનું અનાવરણ કરવામાં આવ્યું ? બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ડેઝર્ટિફિકેશન સામે લડવા પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? કતાર સાઉદી અરેબિયા જોર્ડન ભારત કતાર સાઉદી અરેબિયા જોર્ડન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP