કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ISROએ PSLV-C53 મિશન અંતર્ગત ક્યા દેશના 3 ઉપગ્રહો લૉન્ચ કર્યા ? મ્યાનમાર સિંગાપુર નેપાળ બાંગ્લાદેશ મ્યાનમાર સિંગાપુર નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જેન્ડર ગેપ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? IMF WEF વર્લ્ડ બેંક UNICEF IMF WEF વર્લ્ડ બેંક UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં ભારતમાંથી TB સમાપ્ત કરવાનું લક્ષ્ય સાધ્યું છે ? 2035 2030 2025 2024 2035 2030 2025 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2022 FIH મહિલા હૉકી વર્લ્ડ કપમાં ક્યા દેશની ટીમ વિજેતા બની ? નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયા આર્જેન્ટિના જર્મની નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયા આર્જેન્ટિના જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરને ટાઈમ્સ વલ્ડર્સ 50 ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2022માં સામેલ કરાયું ? સુરત રાજકોટ વડોદરા અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આંતરરાષ્ટ્રીય વાદ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 29 જુલાઈ 21 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ 29 જુલાઈ 21 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP