કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં પૂર્વોત્તર ઓલિમ્પિક ગેમ્સ 2022ની બીજી આવૃત્તિનું આયોજન કરાયું હતું ?

મિઝોરમ
ત્રિપુરા
સિક્કિમ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2022 કોને એનાયત કરાયો ?

આર. પ્રજ્ઞાનંદ
નિખત ઝરીન
શરથ કમલ અચંતા
લક્ષ્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP