કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ કંપનીએ ISROને 'SC120-LoX' નામક સૌથી ભારે સેમી-ક્રાયોજેનિક પ્રોપેલન્ટ ટેન્ક સોંપી ? BEL BHEL HAL એક પણ નહીં BEL BHEL HAL એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતીય મૂળના નેતા અનીતા આનંદ ક્યા દેશના સંરક્ષણ મંત્રી બન્યા ? બ્રિટન કેનેડા ફાન્સ ડેન્માર્ક બ્રિટન કેનેડા ફાન્સ ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં રાષ્ટ્રીય આદિજાતિ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યા કરાયું ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ કંપનીએ ઇન્ડિયા ગ્રીન એનર્જી એવોર્ડ 2020 જીત્યો ? Honda Suzuki TVS Hero Honda Suzuki TVS Hero ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણને મૌલિક અધિકાર તરીકે માન્યતા આપી ? UNHRC BRICS OECD SAARC UNHRC BRICS OECD SAARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે 7 નવા PM મિત્ર પાર્કને મંજૂરી આપી છે, તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? શિક્ષણ કૃષિ કૃષિ અને શિક્ષણ બંને કાપડ શિક્ષણ કૃષિ કૃષિ અને શિક્ષણ બંને કાપડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP