કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ? ગગન નારંગ રુદ્રાક્ષ પાટિલ મનુ ભાકર સમ્રાટ રાણા ગગન નારંગ રુદ્રાક્ષ પાટિલ મનુ ભાકર સમ્રાટ રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ કંપનીએ ભારતનું પ્રથમ ChatGPT સંચાલિત AI ચેટબોટ Lexi લૉન્ચ કર્યું ? વેલોસિટી સેફગાર્ડ ગ્લોબલ હોરિઝન 3Q ડિજિટલ વેલોસિટી સેફગાર્ડ ગ્લોબલ હોરિઝન 3Q ડિજિટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) SCO ફિલ્મ ફેસ્ટિવલ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ પણજી બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ પણજી બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ આર્દ્રભૂમિ દિવસ (World Wetlands Day) ક્યારે મનાવાય છે ? 2 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ રડાર માટે અનફર્ટેબલ એન્ટેના વિકસિત કર્યું ? ISRO BEL DRDO HAL ISRO BEL DRDO HAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વર્ષ 2023મા કેટલા મહાનુભાવોને પદ્મ વિભૂષણ પુરસ્કારો એનાયત કરાયા ? 11 4 9 6 11 4 9 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP