કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે ઈન્ફર્મેશન ટેકનોલોજી (IT) એક્ટ 2000ની કઈ કલમ અંતર્ગત 54 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો ? કલમ 65A કલમ 74B કલમ 32B કલમ 69A કલમ 65A કલમ 74B કલમ 32B કલમ 69A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતની પ્રધમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાની પુણ્યતિથિ ક્યારે મનાવાય છે ? 4 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરી 27 માર્ચ 31 જુલાઈ 4 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરી 27 માર્ચ 31 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વોટર ટેક્સી સર્વિસ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત શરૂ કરાઈ છે. તાજેતરમાં મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વોટર ટેક્સી સર્વિસ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત શરૂ કરાઈ છે. તાજેતરમાં મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ કેબલ સ્ટેય્ડ રેલવે બ્રિજ અંજ ખડ્ડુ બ્રિજ ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં નિર્માણ પામ્યો ? ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર સિક્કિમ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર સિક્કિમ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે મનાવાય છે ? 20 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ દેશભરમાં 1000 ઈલેક્ટ્રિક વેહિકલ (EV) ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યા ? BPCL રિલાયન્સ ગૂગલ IOC BPCL રિલાયન્સ ગૂગલ IOC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP