Talati Practice MCQ Part - 7
‘સુદામાનાં વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર' - આ વાક્યમાં ક્યો અલંકાર બને છે ?

ઉત્પ્રેક્ષા
સ્વભાવોક્તિ
વ્યતિરેક
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મેગ્સેસે ઍવોર્ડ કયા દેશની સરકાર દ્વારા આપવામાં આવે છે ?

અમેરિકા
ફિલિપાઈન્સ
ઈન્ડોનેશિયા
યુ.એ.ઈ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જૈવ વૈવિધ્ય ધરાવતા દેશોમાં ભારત કયા ક્રમે આવે છે ?

પાંચમા
છઠ્ઠા
ચોથા
સાતમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP