Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયો શબ્દ દ્વંદ્વ સમાસ છે ?

રાતોવાસો
રાતદિવસ
મોગરો
વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતમાં જીલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

લોર્ડ રિપન
લોર્ડ વોર્ન હેસ્ટીંગ
લોર્ડ માઉન્ટબેટન
લોર્ડ ક્લાઈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP