કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈન્ટેગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP) શરૂ કર્યો ? નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) એક પણ નહીં ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (GCERT) નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) એક પણ નહીં ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (GCERT) નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ કીડની દિવસ ક્યારે મનાવાય છે ? માર્ચ મહિનાના બીજા સોમવારે માર્ચ મહિનાના બીજા શનિવારે માર્ચ મહિનાના બીજા શુક્રવારે માર્ચ મહિનાના બીજા ગુરુવારે માર્ચ મહિનાના બીજા સોમવારે માર્ચ મહિનાના બીજા શનિવારે માર્ચ મહિનાના બીજા શુક્રવારે માર્ચ મહિનાના બીજા ગુરુવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિનિયાહ દ્વીપ ક્યા દેશમાં સ્થિત છે ? UAE જાપાન સાઉદી અરેબિયા ગ્રીસ UAE જાપાન સાઉદી અરેબિયા ગ્રીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) અટ્ટકલ પોંગલ મહોત્સવનું આયોજન ક્યા કરાયું ? ચેન્નાઈ વિશાખાપટ્ટમ તિરુવનંતપુરમ મદુરાઈ ચેન્નાઈ વિશાખાપટ્ટમ તિરુવનંતપુરમ મદુરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા દેશમાં આયોજિત એક્સરસાઈઝ કોબરા વૉરિયરમાં ભાગ લીધો હતો ? રશિયા UK ફ્રાન્સ જાપાન રશિયા UK ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ફૂલ દેઈ ઉત્સવનું આયોજન કરાયું ? મહારાષ્ટ્ર પ.બંગાળ ઉત્તરાખંડ ઓડિશા મહારાષ્ટ્ર પ.બંગાળ ઉત્તરાખંડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP