GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેના પૈકી શાને જોખમ રહિત. રોકાણ ગણી શકાય ?

ટ્રેઝરી બિલ
ઉચ્ચ મૂલ્યના કોર્પોરેટ બોન્ડ
સોનું
ઈક્વિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
FIFOનો અર્થ શું છે ?

ફિનિશ્ડ સ્ટોક ઈન ફિનિશ્ડ સ્ટોક આઉટ
ફાઈનલ ઈનપુટ ફાઈનલ આઉટપુટ
ફેબ્રિકેશન્સ ઈન્વર્ડ ફેબ્રિકેશન્સ આઉટવર્ડ
ફર્સ્ટ ઈન ફર્સ્ટ આઉટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ભારત દેશમાં નીચેનામાંથી કયું વિસ્તૃત નાણું છે ?

લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો
લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો
લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો
લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP