Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar Kalidas is ___ Shakespeare of India. (fill in the blank) a No article an the a No article an the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'કૂંચી' શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે ? તુર્કી ફારસી અરબી મરાઠી તુર્કી ફારસી અરબી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જેની શરૂઆત નથી તેવું - એના માટે એક શબ્દ કયો ? અનાદિ શરૂઆત વગરનું અંત્યેષ્ટિ અલૌક્કિ અનાદિ શરૂઆત વગરનું અંત્યેષ્ટિ અલૌક્કિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટકાનું ત્રણ શેર એટલે... ત્રણ રૂ.ના ભાવનું તદન સસ્તું તદ્દન સામાન્ય નકામું ત્રણ રૂ.ના ભાવનું તદન સસ્તું તદ્દન સામાન્ય નકામું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરાતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજના કારણે જ કેટલા સમયમાં ખાલી થશે ? 42 કલાક 6 કલાક 7 કલાક 36 કલાક 42 કલાક 6 કલાક 7 કલાક 36 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો 1984ના વર્ષમાં પ્રજાસત્તાકદિન રવિવારે આવે તો 1985ના વર્ષમાં તે ક્યારે આવે ? સોમવાર શનિવાર મંગળવાર રવિવાર સોમવાર શનિવાર મંગળવાર રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP