Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Kareena, Katrina, Kangana અને Kusum ને અંગ્રેજીના આલ્ફાબેટિકલ (A-B-C-D) ક્રમમાં ગોઠવતાં કોનું નામ ત્રીજા ક્રમે આવશે ? Katrina Kusum Kangana Kareena Katrina Kusum Kangana Kareena ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે ? રાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ પ્રધાનમંત્રી સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ પ્રધાનમંત્રી સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેની ચારેય આકૃતિ પાંચ એક સરખા ચોરસથી બનાવેલી છે. જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેની શરૂ કરેલ જગ્યાએ આવવાનું હોય તો, કઈ આકૃતિમાં તેને સૌથી લાંબું અંતર કાપવું પડશે ? 1 4 2 3 1 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે ? યુરેનિયમ પ્લેટીનીઅમ આયરન સિલ્વર યુરેનિયમ પ્લેટીનીઅમ આયરન સિલ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ? સસરા - જમાઈ પિતા – પુત્ર કાકા – ભત્રીજા દાદા – પૌત્ર સસરા - જમાઈ પિતા – પુત્ર કાકા – ભત્રીજા દાદા – પૌત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ IPC ની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે ? કલમ 498એ કલમ 298એ કલમ 506એ કલમ 398એ કલમ 498એ કલમ 298એ કલમ 506એ કલમ 398એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP