કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ખેડૂતોને ઋણ સહાયતા પ્રદાન કરવાના હેતુથી કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના ક્યા વર્ષે શરૂ કરવામાં આવી હતી ? 2001 1998 2012 2005 2001 1998 2012 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના પ્રોજેક્ટ દંતકની સ્થાપના કરી ? ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા બીચ પર G20 મેગા બીચ ક્લીન અપ અભિયાનનું આયોજન કરાયું હતું ? જુહુ બીચ, મુંબઈ કોણાર્ક બીચ ચેરાઈબીચ, કોચીન બાગા બીચ, ગોવા જુહુ બીચ, મુંબઈ કોણાર્ક બીચ ચેરાઈબીચ, કોચીન બાગા બીચ, ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યો દેશ આલ્કોહોલિક પીણા પર વ્યાપક સ્વાસ્થ્ય ચેતવણી ફરજિયાત કરનાર પ્રથમ દેશ બનશે ? ભારત જાપાન ઈઝરાયેલ આયર્લેન્ડ ભારત જાપાન ઈઝરાયેલ આયર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 'ધ ગોલ્ડન યર્સ ઃ ધ મેની જોય્સ ઓફ લિવિંગ એ ગુડ લોંગ લાઈફ’ નામના પુસ્તકના લેખક કોણ છે ? શશિ થરૂર નેહા ખરે રસ્કિન બોન્ડ સલમાન રશ્દિ શશિ થરૂર નેહા ખરે રસ્કિન બોન્ડ સલમાન રશ્દિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યું રાજ્ય મુખ્યમંત્રી કૌશલ્ય અપગ્રેડેશન અને વૈશ્વિક રોજગાર યોજના શરૂ કરી રહ્યું છે ? કર્ણાટક ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઝારખંડ કર્ણાટક ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP