કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલી Koo (કૂ) એપ કઈ ખ્યાતનામ એપ્લિકેશનના વિકલ્પ તરીકે જોવાઈ રહી છે ?

ટ્વિ્ટર
પબજી
ફેસબુક
વ્હોટ્સએપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્યને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ઝડપથી અમલીકરણ માટે પુરસ્કાર એનાયત કરાયો ?

બિહાર
આંધ્ર પ્રદેશ
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા ?

સ્વ. મહેશ-નરેશ કનોડીયા
ચંદ્રકાન્ત મહેતા
આપેલ તમામ
દાદુદાન ગઢવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP