કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારત ક્યા દેશ સાથે LAMITIYE-2022 સંયુક્ત સૈન્ય અભ્યાસનું આયોજન કરશે ? ફીજી સેશેલ્સ માલદીવ મ્યાનમાર ફીજી સેશેલ્સ માલદીવ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલમાં મુકેલ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવે છે ? વર્ષ 2030 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2030 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વર્લ્ડ હેપિનેસ રિપોર્ટ 2022માં ભારતનું સ્થાન કેટલામું છે ? 136મું 112મું 140મું 144મું 136મું 112મું 140મું 144મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ની સ્થાપના ક્યા કરાશે ? સુરત જામનગર અમદાવાદ મહેસાણા સુરત જામનગર અમદાવાદ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે કૌશલ્યા માતૃત્વ યોજના લોન્ચ કરી ? ગોવા રાજસ્થાન છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ગોવા રાજસ્થાન છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિદ્યુત મંત્રાલય અંતર્ગત ગઠિત વિદ્યુત અને સંબંધિત ક્ષેત્રો માટે પોલિસી એડવોકસી આર્મનું નામ શું છે ? વિદ્યુત પોલિસી વિદ્યુત ફાઉન્ડેશન પાવર પોલિસી પાવર ફાઉન્ડેશન વિદ્યુત પોલિસી વિદ્યુત ફાઉન્ડેશન પાવર પોલિસી પાવર ફાઉન્ડેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP