કમ્પ્યુટર (Computer)
LAN ના હાર્ડવેરના ભાગમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ?

સ્ટેશન
સોફ્ટવેર
ટ્રાન્સમિશન
મિડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ છે ?

ડીવીડી
આરપીએમ
સીડી- આરડબલ્યુ
સીડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ATM સ્વાઈપ મશીનમાં કયું કી બોર્ડ હોય છે ?

ન્યુમેરિક
આલ્ફાન્યૂમેરિક
એક પણ નહીં
પીનપેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP