કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશમાં નવો ઝુનોટિક વાઈરસ લેંગ્યા હેનિપાવાઈરસ (Langya Henipavirus) મળી આવ્યો ? ચીન ઈંગ્લેન્ડ સિંગાપુર અમેરિકા ચીન ઈંગ્લેન્ડ સિંગાપુર અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગ્લોબલ એમ્પ્લોયમેન્ટ ટ્રેન્ડ્સ ફોર યુથ 2022 રિપોર્ટ જારી કર્યો ? ILO UNDP UNICEF UNESCO ILO UNDP UNICEF UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કેન્દ્ર સરકારે ‘જિલ્લા સુશાસન પોર્ટલ’ વિકસિત કરવા માટે ક્યા રાજ્ય સાથે સહયોગ કરવાની યોજના બનાવી છે ? અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયની પહેલ ‘સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0' યોજના માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે પીંગલી વેકૈયાની 146મી જન્મજયંતીના અવસરે તિરંગા ઉત્સવનું આયોજન કર્યું હતું ? સંસ્કૃતિ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં સંસ્કૃતિ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ચાબહાર દિવસ સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ ચેન્નાઈ કોચી હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ કોચી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP