Talati Practice MCQ Part - 3
રંગતરંગ ભાગ 1 થી 6ના લેખક કોણ ?

જ્યોતીન્દ્ર દવે
જ્યોતીન્દ્ર વ્યાસ
સતીષ વ્યાસ
સતીષ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશના ક્રમમાં છે ?

ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ
દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી
ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો
ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP