કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય વાયુસેનામાં LCA Mk-2 વિમાન વર્ષ 2026 સુધીમાં સામેલ કરાશે, જે ___ નું સ્થાન લેશે. HAL તેજસ સુખોઈ Su-30 મિરાજ 2000 મિગ-21 HAL તેજસ સુખોઈ Su-30 મિરાજ 2000 મિગ-21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વિજયનગર કયા રાજ્યનો જિલ્લો બન્યો ? તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે સિવિલ સ્પેસ પ્રવૃત્તિમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે કયા દેશ સાથે MoU કર્યા ? ઓસ્ટ્રેલિયા ફ્રાંસ UAE બ્રિટન ઓસ્ટ્રેલિયા ફ્રાંસ UAE બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા આરબ દેશે સશસ્ત્ર દળોમાં મહિલાઓને સામેલ કરવાની મંજૂરી આપી ? કુવૈત સાઉદી અરેબિયા જોર્ડન ઈજિપ્ત કુવૈત સાઉદી અરેબિયા જોર્ડન ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કયા રાજ્યમાં 'જલાભિષેકમ' અભિયાન અંતર્ગત 57,000 જળ માળખાઓનું ઉદ્ઘાટન કર્યું ? પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વૈશ્વિક જોખમ અહેવાલ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? વર્લ્ડ બેંક વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ મીટીયરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ બેંક વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ મીટીયરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP