કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
LEADS (Logistics Ease Across Different Stutes) 2022 રિપોર્ટમાં Logistics Indexમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ?

આંધ્રપ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
HTT-40 શું છે ?

સ્વદેશી Covid-19 વેક્સિન
સ્વદેશી સર્વાઈકલ કેન્સરની દવા
સ્વદેશી બેઝિક ટ્રેઈનિંગ એરક્રાફટ
સ્વદેશી રોકેટ એન્જિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં કઈ કંપનીએ ભારતમાં 5G નેટવર્ક બનાવવા માટે રિલાયન્સ જીયો સાથે MoU કર્યા ?

એક પણ નહીં
આપેલ બંને
એરિક્સન
નોકિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ક્યા રાજ્યના ફૈઝાબાદ કેન્ટનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવાની મંજૂરી આપી ?

બિહાર
હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP