Talati Practice MCQ Part - 5
સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થપ્રકાશ ગ્રંથ કઈ ભાષામાં લખ્યો છે ?

ગુજરાતી
સંસ્કૃત
મરાઠી
હિન્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ચતુર્થ વિભક્તિને”ને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

અધિકરણ વિભક્તિ
કર્મ વિભક્તિ
સંબંધક વિભક્તિ
સંપ્રદાન વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP