સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
આંતરિક કક્ષા (level)નો ગુણ ઓળખી બતાવો.

ડેટાબેઝનું ભૌતિક પ્રતિનિધિત્વ
ડેટાબેઝનો સામૂહિક (community) નિદર્શન
આપેલ તમામ
વ્યક્તિગત વપરાશકર્તા (user) નો ડેટાબેઝ નિદર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નીચેના હિસાબી ધોરણોની જોડ યોગ્ય રીતે જોડો.
(1). AS - 3
(2) AS - 6
(3) AS - 13
(4) AS - 20
(અ) શેર દિઠ કમાણી
(બ) કેશફલો સ્ટેટમેન્ટ
(ક) રોકાણો
(ડ) ઘસારાના હિસાબો

1-બ, 2-ડ, 3-ક, 4-અ
1-બ, 2-ક, 3-અ, 4-ડ
1-બ, 2-ક, 3-ડ, 4-અ
1-અ, 2-ક, 3-બ, 4-ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'જ્યેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

સમ્યક
કનિષ્ઠ
અગ્રજ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલના રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળની છે ?

148
151 (1)
151 (2)
150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.

પ્રમાણવાચક
સ્વીકારવાચક
આકારવાચક
રંગવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP