વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ગત સપ્ટેમ્બર માસમાં મંગળ ગ્રહ ઉપર ભારતના મંગળયાનના પ્રવેશ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઈસરોના વડા મથકે ગયા હતા. આ મથક ક્યાં આવેલું છે ?

બેંગલોર
દિલ્હી
હૈદરાબાદ
શ્રી હરિકોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્રાયોજેનિક એન્જિન ઈંધણ તરીકે કોનો ઉપયોગ કરતું નથી ?

પ્રવાહી હાઈડ્રોજન
પ્રવાહી નાઈટ્રોજન
પ્રવાહી ઓક્સિજન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘સૂર્ય જ્યોતિ’ શું છે ?

આપેલ પૈકી કોઈ નહીં
સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યના કોરોનાની આસપાસ જોવા મળતો પ્રકાશ
સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવનાર સૂર્યકૂકર
સૂક્ષ્મ સોલાર ડોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કમ્પ્યુટરની મેમરી બાબતે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
RAM અને ROM પ્રાથમિક મેમરીના પ્રકારો છે.
સેકન્ડરી મેમરીનો સીધો જ ઉપયોગ CPU દ્વારા થઈ શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રો.સત્યેન બોઝ ઘણા બધા ક્ષેત્રો સાથે સંકળાયેલા હતા, તેમ છતા તેમનું મુખ્યત્વે કાર્યક્ષેત્ર ___ વિષય સાથે સંકળાયેલું હતું.

રસાયણ
પ્રાણી વિજ્ઞાન
પ્રકાશ ભૌતિક શાસ્ત્ર
ક્વોન્ટમ મિકેનિક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP