Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો LIMCA ને ACMIL લખાય તો FANTA ને કેવી રીતે લખાય ? ANTFA ATNNF ATNAF ATANF ANTFA ATNNF ATNAF ATANF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય ? X V U W X V U W ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘ભૂદાન' ચળવળના પ્રણેતા કોણ હતા ? વિનોબા ભાવે શ્રી રમણ મહર્ષિ વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ વિનોબા ભાવે શ્રી રમણ મહર્ષિ વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કેદારનાથ ક્યાં આવેલું છે ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ નેપાળ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ નેપાળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો COUNTRYને EMWLVPA લખાય તો TURN ને કેવી રીતે લખાય ? VWPL VLPW VWLP VPWL VWPL VLPW VWLP VPWL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. D એ E અને C ની વચ્ચે છે. A અને G લાઈનના બંને છેડા પર છે. D એ લાઈનની વચ્ચે ઊભા છે. B એ A અને C ની વચ્ચે છે. તો B અને D વચ્ચે કોણ છે ? G A F C G A F C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP