કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) કર્ણાટકનું પ્રથમ LNG ટર્મિનલ ક્યા સ્થાપિત કરાશે ? ઉડુપી મેંગ્લોર માલપે કરવાર ઉડુપી મેંગ્લોર માલપે કરવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ‘ઓપરેશન સર્દ હવા' ક્યા સશસ્ત્ર દળ સાથે સંબંધિત છે ? સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય સૈન્ય બોર્ડર સિક્યોરિટી ફોર્સ સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય સૈન્ય બોર્ડર સિક્યોરિટી ફોર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં RBI દ્વારા જારી કરવામાં આવેલ ડિજિટલ ઓફલાઈન પેમેન્ટ ફ્રેમવર્ક અનુસાર, મહત્તમ રૂ. ___ પ્રતિ ટ્રાન્ઝેકશનની મર્યાદામાં ઓફલાઈન ટ્રાન્ઝેકશન કરી શકાય છે. રૂ. 200 રૂ. 100 રૂ. 500 રૂ. 1000 રૂ. 200 રૂ. 100 રૂ. 500 રૂ. 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પેન્શનરો માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ લૉન્ચ કર્યું ? ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ ઓડિશા છત્તીસગઢ ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ મનાવવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય પ્રવાસન દિવસની થીમ 'રુરલ એન્ડ કોમ્યુનિટી સેન્ટ્રિક ટુરિઝમ' છે. આપેલ બંને 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ મનાવવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય પ્રવાસન દિવસની થીમ 'રુરલ એન્ડ કોમ્યુનિટી સેન્ટ્રિક ટુરિઝમ' છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સેવા કાર્યક્રમ (PSP V2.0)ના બીજા તબક્કા માટે કઈ કંપની સાથે સમજૂતી કરી ? વિપ્રો ઈન્ફોસિસ TCS ફેસબુક વિપ્રો ઈન્ફોસિસ TCS ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP