કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં માલદીવ નજીક હિંદ મહાસાગરમાં પટકાયેલું અનિયંત્રિત રોકેટ Long March 5B કયા દેશનું હતું ? અમેરિકા જાપાન ચીન ઉત્તર કોરિયા અમેરિકા જાપાન ચીન ઉત્તર કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'સ્ટારશિપ' અવકાશયાન કઈ અવકાશ વિજ્ઞાન સંસ્થા સાથે સંકળાયેલું છે ? સ્પેસએક્સ ISRO NASA CNES સ્પેસએક્સ ISRO NASA CNES ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2021 માટે કોની પસંદગી કરવામાં આવી? ડૉ. સિમોન ગ્રુટ ડૉ. શંકુતલા થિલસ્ટેડ ડૉ. રતન લાલ ડૉ. લોરેન્સ ડેવિડ ડૉ. સિમોન ગ્રુટ ડૉ. શંકુતલા થિલસ્ટેડ ડૉ. રતન લાલ ડૉ. લોરેન્સ ડેવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને 2021ના અંત સુધીમાં વિશ્વની ઓછામાં ઓછી 40% વસ્તીનું રસીકરણ કરીને COVID-19 મહામારી સમાપ્ત કરવા માટે 50 અબજ અમેરિકી ડોલરની ઘોષણા કરી ? IMF વર્લ્ડ બેંક આપેલ પૈકી એક પણ નહીં ADB IMF વર્લ્ડ બેંક આપેલ પૈકી એક પણ નહીં ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયો કેન્દ્રશાસિત પ્રદેશ 'જલ જીવન મિશન' અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પૂર્ણ રૂપે (100%) પાઈપ દ્વારા પાણી પહોંચાડનારો પ્રદેશ બન્યો ? જમ્મુ કાશ્મીર પુડુચેરી દિલ્હી લદાખ જમ્મુ કાશ્મીર પુડુચેરી દિલ્હી લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે જાહેર સંપત્તિના નુકશાનની વસૂલી માટે અધિનિયમ લાગુ કર્યો છે ? રાજસ્થાન મધ્ય પ્રદેશ હરિયાણા આંધ્ર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ હરિયાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP