Talati Practice MCQ Part - 5
ટિપ્પણી નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે.

ભરવાડ બહેનો
આદિવાસી બહેનો
ખારવણ બહેનો
મેર બહેનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી – આ પંક્તિમાં કયો અલંકાર છે ?

શબ્દાનુપ્રાસ
ઉપેક્ષા
વ્યતિરેક
વર્ણાનુંપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP